નિવેદન / Gandhi Jayanti પર પ્રિયંકા ગાંધીએ આપી BJPને સલાહ, કહ્યું બાપૂ વિશે વાત કરતા પહેલા...

bjp should first pursue path of truth and then talk about mahatma gandhi priyanka gandhi

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ 'ગાંધી જયંતી' પર બુધવારે આયોજિત ગાંધી સંદેશ યાત્રા દરમિયાન BJPને સલાહ આપી કે 'બાપૂ વિશે વાત કરતા પહેલા તેમના રસ્તે ચાલવાનું શીખે'. પ્રિયંકા ગાંધીએ શહીદ સ્મારકથી જીપીઓ સુધી લગભગ અઢી કિલોમીટરની પદયાત્રા કરી અને ગાંધીજીની પ્રતિમા પર માળા અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ