નિવેદન / ભાજપનો રાહુલ ગાંધીને લઈને ચોંકાવનારો દાવો, કહ્યું તેઓ ભારતમાં નથી, હોય તો આટલું કરી બતાવે

bjp sambit patra congress rahul gandhi rajasthan political crisis

રાજસ્થાનમાં રાજ્યપાલ અને સરકાર વચ્ચે ચાલી રહેલ ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે, રાહુલ ગાંધી દેશમાં નથી. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ દાવો કર્યો છે કે, રાહુલ ગાંધીનો એક વીડિયો તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તેના ટુકડા કરીને વીડિયો રિલીઝ કરવામાં આવે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ