રાજકારણ / ભાજપે કહ્યું પ.બંગાળને બનાવીશું ગુજરાત જેવું તો મમતાના મંત્રી બોલ્યા, એ રાજ્ય તો રમખાણો માટે ઓળખાય છે

bjp Said We Will Make Bengal As Like Gujarat Tmc Responds

બંગાળમાં ભારતીય જનતા પાર્ટી સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે ત્યારે બંગાળના રાજકારણમાં હવે ગુજરાત ચર્ચાના ચગડોળે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ