ચૂંટણી / 15 લાખ આપવાનાં વાયદાને લઇ ભાજપનાં આ દિગ્ગજ નેતાએ કર્યો મોટો ખુલાસો

BJP rs.15 lakh account Rajnath Singh 2019 Lok Sabha Election Congress

ન્યૂ દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય એમ ન હોતું કહ્યું કે, લોકોનાં ખાતામાં 15-15 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. રાજનાથ સિંહે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ એવો ક્યારેય વાયદો ન હોતો કર્યો કે જેમાં 15 લાખ રૂપિયા લોકોનાં બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાની વાત કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ