BIG BREAKING / અંતે વડોદરાની માંજલપુર બેઠકના ઉમેદવાર પર ભાજપે મારી અંતિમ મહોર, સતત 8મી વખત યોગેશ પટેલને રિપીટ કર્યા

BJP repeated Yogesh Patel on Manjalpur assembly seat

વડોદરાની માંજલપુર વિધાનસભાની બેઠક પર ઉમેદવારના નામને લઈને ભાજપમાં કોકડું ગૂંચવાયું હતું. જોકે, હવે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર યોગેશ પટેલને સતત 8મી વખત રિપીટ કર્યા છે. આ અંગે યોગેશ પટેલે સત્તાવાર જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ