ચૂંટણી / ભાજપે 20મી યાદી કરી જાહેર, 6 સીટોં પર ઉમેદવારોનાં નામ ફાઇનલ

BJP releases 20th list of 6 candidates in Haryana, MP and Rajasthan for 2019 Elections

આ યાદીમાં મધ્યપ્રદેશ, હરિયાણા અને રાજસ્થાન માટે 6 ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. આ સિવાય બીજેપીએ પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણી માટે એક સીટ પર ઉલુબેરિયા પુરબા લોકસભા ક્ષેત્ર પર ઉમેદવારની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ