જાહેરાત / ભાજપે જાહેર કર્યું રાજ્યસભા ઉમેદવારોનું લિસ્ટ, યૂપીથી આ 8 ચહેરા થયા સામેલ

bjp release list of rajya sabha candidate from up and uttrakhand

ભાજપે ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ માટે રાજ્યસભા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. ઉત્તરપ્રદેશથી હરદીપ સિંહ પુરી, અરુણ સિંહ, બૃજલાલ, નીરજ શેખર, હરિદ્વાર દુબે, ગીતા શાક્ય, બીએલ શર્મા અને સીમા દ્વિવેદી ઉમેદવાર રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ