પેટાચૂંટણી / ભાજપ-કોંગ્રેસ પેટાચૂંટણીને લઈને તૈયાર, કઈ બેઠક પર કોના નામની સંભાવના જાણો

bjp ready for by election 2020 for 8 seat her list bjp candidate

પેટાચૂંટણી નજીક આવતા ભાજપના સંભવિત ઉમેદવારો એક્શનમાં આવી ગયા છે. ભાજપના આઠેય બેઠકના સંભવિત ઉમેદવારોએ કામગીરી હાથ ધરી છે. તો કોંગ્રેસે પણ સંભવિત ઉમેદવારોનું લિસ્ટ ફરતું કર્યુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ