દારૂડિયાનો વિવાદ / પરિમલ નથવાણી CM અને ગૃહમંત્રી પર ટ્વિટરમાં બગડ્યા કહ્યું ‘ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા શું કરે છે’

BJP Rajya Sabha MP parimal nathwani twitter law & order situation in Gujarat cm

અમદાવાદના સરદારનગરમાં ખુલ્લેઆમ વેપારીને દારૂ પીવડાવીને બબાલ કરવામાં આવી અને તંત્ર આ બધુ જોતું રહ્યુ. આ મુદ્દે પરિમલ નથવાણીએ ટ્વીટ કરીને સીએમ અને ડેપ્યુટી સીએમ સુધી કંઈક પગલા લેવાની માંગ કરી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ