સંગઠન / ભાજપના પેરાશુટ મંત્રી બાવળિયા અને જુના કાર્યકરો વચ્ચે વિખવાદ, નેતાઓનો સબસલામતનો સૂર

BJP Rajkot jasdan kunvarji bavaliya bharat boghra fight on whatsapp

રાજકોટ જિલ્લા ભાજપ અને જસદણના સંગઠનમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા વચ્ચેની ચકમકમાં હાઈકમાન્ડના આદેશને તાબે થઈને સબસલામતના દાવા કરી હમ સાથ સાથ હૈનો રાગ આલાપાઈ રહ્યો છે. કોંગ્રેસમાંથી આયાતી ઉમેદવારોને ઉંચા પદ સોંપાતા પાયાના કાર્યકરોએ ખટપટ શરૂ કરી દીધી છે ત્યારે સોશિયલ મીડિયા ઉપર વોટસેપ વોટસેપ રમતા રમતા ભાજપની આંતરીક વાતો જાહેર થતાં હવે છાવરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ