મહારાષ્ટ્ર / દેવેન્દ્ર ફડણવીસ શા માટે 3 દિવસના CM બન્યા હતા, કારણ જાણી ચોંકી જશો!

BJP Put up Drama to protect Rs 40k crore central funds claims Ananth Kumar Hegde

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અનંતકુમાર હેગડેએ દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં બીજેપીએ ફડણવીસને રૂપિયા 40 હજાર કરોડનું ફંડ બચાવવા માટે મુખ્યમંત્રી બનાવવાનું નાટક કર્યું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ