રાજનીતિ / ભાજપ પ્રમુખનો ચોંકાવનારો આક્ષેપ, બંગાળમાં બેઠેલા લોકો અલકાયદાની મદદ કરી રહ્યા છે

BJP president's shocking allegation that people sitting in Bengal are helping Al Qaeda

બિહારમાં ચૂંટણી હવે પૂર્ણ થઈ  ચૂકી છે, NDA ના ભાગ તરીકે ભાજપની હવે સત્તામાં ફરીથી વાપસી થઈ ચૂકી છે, ત્યાર બાદ હવે ભાજપનુંઓ આગામી નિશાન સ્વાભાવિક પણે બંગાળમાં ચૂંટણી જીતી સત્તા પ્રપાત કરવાનું રહેવાનું છે, આગામી વર્ષે બંગાળમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ