હૈકર્સનો અટેક / રશિયા-યુક્રેન જંગ વચ્ચે BJP ચીફ જેપી નડ્ડાનું Twitter અકાઉન્ટ હેક, હેકર્સે કર્યા આવા ટ્વિટ

bjp president jp nadda twitter account hacked

રશિયા અને યુક્રેનના જંગ વચ્ચે હૈકર્સે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના ટાર્ગેટ કર્યા છે. નડ્ડાનું ટ્વિટર અકાઉન્ટ રવિવારે હૈક થઈ ગયું છે.

બ્રેકિંગ ન્યૂઝ