દિલ્હી / ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી કાર્યકરોને કરી આવી અપીલ

BJP president JP Nadda tests positive for Covid-19

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં લાખો લોકોના કોરોનાને કારણે મોત થયાં છે તો કરોડો લોકો કોરોનાનો શિકાર બન્યા છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ