જાહેરાત / ભાજપે જાહેર કરી રાજ્ય પ્રભારીઓની યાદી, જાણો ગુજરાત ભાજપની જવાબદારી કોને સોંપાઇ

bjp president jp nadda released states in charge list

ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાએ શુક્રવારે રાજ્યના પ્રભારીઓની યાદી જાહેર કરી છે. ભૂપેન્દ્ર યાદવને બિહાર વિધાનસભા ચૂંટણી અને ગુજરાત પેટાચૂંટણીમાં પાર્ટીના સારા પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. તેમને ફરી બિહાર અને ગુજરાતના પ્રભારી બનાવાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ