વિધાનસભા ચૂંટણી / 2022નાં ચૂંટણીનાં રણ માટે ભાજપની તૈયારીઓ શરૂ, આ નેતાઓને સોંપાઈ મોટી જવાબદારી

bjp president jp nadda handed over responsibility

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી આવતા જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારીઓ ખૂબ જ વધારી દીધી હતી. જેના પગલે જેપી નડ્ડાએ મોડી રાત સુધી બ્રજ, પશ્ચિમ અને કાનપુરના લગભગ 39 સાંસદો સાથે બેઠક કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ