રાજનીતિ / BIG NEWS : જેપી નડ્ડા બની રહેશે ભાજપ અધ્યક્ષ, પાર્ટીએ એક વર્ષ માટે વધાર્યો કાર્યકાળ, શાહનું એલાન

BJP President JP Nadda gets extension, will stay party chief till June 2024

ગૃહમંત્રી અમિત શાહે પત્રકાર પરિષદ યોજતાં જેપી નડ્ડાને લઈને મોટું એલાન કર્યું છે.

જેપી નડ્ડા પર ભાજપે મૂક્યો ફરી વિશ્વાસ અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ 1 વર્ષ માટે લંબાવ્યો ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં લેવાયો નિર્ણય બેઠક બાદ પત્રકાર પરિષદમાં અમિત શાહે કર્યું એલાન  2024ની લોકસભાની ચૂંટણી સુધી રહેશે અધ્યક્ષ  ભાજપની રાષ્ટ્રીય...
Loading...
બ્રેકિંગ ન્યૂઝ