વરણી / અમિત શાહના સ્થાને જેપી નડ્ડાની ભાજપ અધ્યક્ષ તરીકે વરણી

bjp president election jp nadda elected new party president replaces amit shah

જેપી નડ્ડાને ભાજપના નવા અધ્યક્ષ નીમવામાં આવ્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી રાધામોહન સિંહે જેપી નડ્ડાના અધ્યક્ષ બનવાની જાણકારીની જાહેરાત કરી. અધ્યક્ષ પદ માટે જેપી નડ્ડા સહિત અન્ય કોઈએ નામાંકન ભર્યું ન હતું. જેના કારણે તેમની અધ્યક્ષ સ્થાને નીમણૂંક કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ