ચૂંટણી / એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનની સાથે કોંગ્રેસ-RJDની ઓફિસોમાં માતમ હતોઃ અમિત શાહ

BJP president Amit Shah addressing rally in Bihar

ભાજપ અધ્યક્ષ અમિત શાહ બિહારમાં જનસભાને સંબોધન કરતા કોંગ્રેસ પર વાર કર્યા હતા. અમિત શાહે પાકિસ્તાન પર કરાયેલી સ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો હતો. વોટબેંક માટે ભાજપની સરકાર દેશની સુરક્ષા સાથે ક્યારેય રમત નહીં રમે. આ નિવેદન કરી કોંગ્રેસ પર આડકતરા વાર કર્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ