પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

રાજનીતિ / પશ્ચિમ બંગાળનું BJP મિશન '250, આ રણનીતિ પર છે સંપૂર્ણ ફોકસ

BJP preparing blueprint for 2021 west bengal polls

પશ્ચિમ બંગાળમાં બીજપીએ 'મિશન 250'નો લક્ષ્ય નક્કી કર્યો છે. લોકસભા ચૂંટણીમાં બીજેપીએ કુલ 42 સીટોમાંથી 18 સીટો પર જીત હાંસલ કરી હતી. જ્યારે તૃણમૂલને 22 સીટો મળી. ભલે ટીએમસીએ બીજેપીથી 4 સીટો વધારે હાંસલ કરી, પરંતુ આ પ્રથમ મોકો છે કે જ્યારે ભગવા દળે પશ્ચિમ બંગાળમાં આટલી સીટો હાંસલ કરી. પહેલી ટીએમસીનાં જનાધારવાળા નેતાઓને શામેલ કરવા અને બીજા, જમીની સ્તર પર પોતાનાં સંગઠનને મજબૂતી આપજો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ