સુરક્ષા / દેશમાં ફક્ત PM મોદીને મળે છે ખાસ સુરક્ષા, 1 દિવસમાં થાય છે આટલા કરોડનો ખર્ચ

bjp pm narendra modi special protection group protectee india says home ministry reply lok sabha

પ્રધાનમંત્રી મોદી દેશમાં એકમાત્ર વ્યક્તિ છે જેમને Special Protection Group (SPG)સુરક્ષા મળે છે. તેમને આપવામાં આવતી SPG સેવા માટે એક દિવસમાં લગભગ 1.62 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ સિવાય દેશમાં CRPFની સુરક્ષા 56 લોકોને મળી છે. વર્ષના બજેટમાં SPG માટે મળનારા ફંડમાં પણ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ