અમદાવાદ / PM મોદીની 'મન કી બાત' સામે કોંગ્રેસ કરશે 'મંદી કી બાત'

bjp pm modi mann ki baat congress mandi ki baat ahmedabad

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'મન કી બાત' સામે કોંગ્રેસ 'મંદી કી બાત' ની અમદાવાદથી શરૂઆત કરવાની છે. ગુજરાતમાંથી શરૂ કરેલી 'મન કી બાત'ને કોંગ્રેસ સમગ્ર દેશમાં યોજશે. ભાજપ અને કોંગ્રેસ મન કી બાત અને મંદી કી બાતને રાજકારણનો રંગ આપી રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ