વિચારણા / AAP-કોંગ્રેસને નહીં ફાવવા દે ભાજપ, રૂપાણીના રાજીનામાની સાથે જ ઘડી નાંખ્યો છે આ પ્લાન

BJP plans for early assembly elections in gujarat : source

ગુજરાતમાં વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ મોટા સમાચાર આવી રહ્યા છે કે શક્યતાઓ એવી પણ છે કે જે પણ નવી સરકાર બનશે તે પણ લાંબી નહીં ચાલે અને યુપી વિધાનસભા ચૂંટણીની જોડે જ ગુજરાતની ચૂંટણી પણ કરાવી દેવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ