ત્યાગપત્ર / સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ભાજપમાં ભડકો, આ નેતાઓએ ધરી દીધા રાજીનામા

BJP over non-receipt of tickets in local body elections, these leaders resigned

ભાજપમાં એક બાદ એક રાજીનામા પડ્યા છે. જામનગરમાં પાર્ટીએ ટિકિટ ન આપતા અસંતોષ ફેલાયો છે. પૂર્વ નગરસેવિકા જ્યોતિ ભારવાડિયાએ પણ રાજીનામું આપ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ