નિવેદન / શાહીનબાગ પ્રદર્શન પર ભાજપની પ્રતિક્રિયા, આ CAAનો વિરોધ નથી પરંતુ નરેન્દ્ર મોદી...

bjp on shaheen bagh caa nrc protest ravi shankar to congress

હવે શાહીન બાગ પ્રદર્શન પર BJPના નેતાએ કહ્યું, આ CAAની વિરુદ્ધ નહીં, નરેન્દ્ર મોદીજીનો વિરોધ છે. નોંધનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ શાહીન બાગમાં એક મહીનાથી પણ વધારે સમયથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શન પર કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે વિપક્ષ પર ફટકાર લગાવતા કહ્યું કે, તેના કારણે સામાન્ય જનતાને તકલીફ પડી રહી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ