ગુજરાત / ભાજપના નવા પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત, વિજય રૂપાણી, સી.આર. પાટીલ સહિત 13 સભ્યોનો કરાયો સમાવેશ

BJP new state parliamentary board 13 members gujarat

ભાજપના નવા પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની જાહેરાત કરવામાં આવી. જેમાં સી.આર પાટીલ, વિજય રૂપાણી, નીતિન પટેલ સહિત 13 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ