રાજનીતિ / જાન્યુઆરીનાં અંત સુધીમાં ભાજપને મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, આ નેતાનાં નામ પર લાગશે અંતિમ મહોર

BJP new national president will be appointed in january 2020

કેન્દ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીની કમાન આગામી વર્ષે જાન્યુઆરી સુધી સંપૂર્ણ રીતે જે.પી નડ્ડાનાં હાથમાં આવવાનું હવે લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યું છે. એવી આશા છે કે ભાજપનાં સંગઠનાત્મક ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નડ્ડાને પૂર્ણ રૂપથી આ જવાબદારી સોંપવામાં આવશે. હાલમાં તેઓ ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ