ઍનાલિસિસ / C R પાટીલ: પહેલી વખત ભાજપે કર્યું આ કામ, કેટલું સફળ થશે?

ગુજરાતમાં ભાજપે પ્રદેશ પ્રમુખ પદ સી.આર. પાટીલને આપ્યું છે. ત્યારે ભાજપે મૂળ મહારાષ્ટ્રીયનની આ પદ પર નિમણૂંક કરતા હવે પક્ષની આ નીતિ કેટલી સફળ થશે? જુઓ Analysis with Isudan Gadhviમાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ