ગાંધીનગર / ગુજરાતે શીખવાની નહીં, શીખવાડવાની જરૂર છે : જુઓ ગાંધીનગરમાં જે.પી નડ્ડાએ કોને કરી ટકોર

BJP National President jp nadda kamalam Gujarat bjp

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ધમધમાટ શરૂ થઇ ચૂક્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા(જગત પ્રકાશ નડ્ડા) બે દિવસના ગુજરાત પ્રવાસે છે. રાષ્ટ્રીય અધ્યક્ષને ભાજપના નેતાઓ અને કાર્યકરોએ આવકાર્યા હતા. નડ્ડાએ ગાંધીનગરમાં ધારાસભ્યો, સાંસદો અને ઇન્ચાર્જ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૂરી તાકાત લગાવી દેવા માટે હાંકલ કરી હતી. આ સાથે તેમણે ગુજરાત ભાજપના નેતાઓને ટકોર પણ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ