રાજનીતિ / 20 જાન્યુઆરીએ ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ થશે જાહેર, આ નેતાનું નામ નક્કી : સૂત્ર

bjp national president election process jp nadda

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના કાર્યકારી પ્રમુખ જે પી નડ્ડા જ પાર્ટીના નવા અધ્યક્ષ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમના નામની જાહેરાત 20 જાન્યુઆરીએ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન રાધા મોહન સિંઘ દ્વારા કરવામાં આવશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે 19 જાન્યુઆરીએ નામાંકન કરવામાં આવશે. અત્યારે નવા પ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ