Election Mode / ગુજરાતમાં મતદાન પૂર્ણ થતાં જ શરૂ થશે ભાજપનું નવું 'મિશન', બે દિવસ સુધી કરાશે આ કામ

BJP national office bearer meeting from December 5

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન પહેલા ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં પાર્ટીની બે દિવસીય બેઠક મળવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ