રણનીતિ / 'ભાજપ મુક્ત' કરવા કોંગ્રેસે કસી કમર, દેશના બીજા રાજ્યમાં કરશે આ કામ

bjp mukt bharat congress

મહારાષ્ટ્રમાં ગઠબંધનની સાથે ભાજપને સરકાર બનાવવા માટે રોક્યા બાદ કોંગ્રેસ ભવિષ્યમાં દેશના બીજા રાજ્યોમાં પણ આ સમીકરણ રચવાની તૈયારીમાં લાગી ગઇ છે. પાર્ટીના પ્રવક્તા રાજીવ ગૌડાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે છેલ્લા કેટલાક વર્ષમાં જોયું કે ભાજપે બીજા રાજકીય દળ અને પોતાના સહયોગીને પણ નિશાને લીધા છે. જેના કારણે દેશના લોકો જોઇ રહ્યાં છે કે હવે દેશના અનેક રાજ્યોમાં નવા સમીકરણો રચાતા જોવા મળી રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ