દાવો / પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે અરૂણાચલ પ્રદેશમાં ચીનની ઘૂસણખોરીનો દાવો, સેનાએ કર્યો ઇનકાર

BJP MP Tapir Gao accuses China of infiltrating in Arunachal pradesh

એક તરફ પાકિસ્તાન જ્યાં ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસોને અંજામ આપી રહ્યું છે ત્યારે બીજી તરફ હવે ચીન પણ ભારતમાં ઘૂષણખોરી કરવાના પ્રયાસો કરી રહ્યું છે. ભારતના પૂર્વોત્તર વિસ્તાર અરૂણાચલ પ્રદેશમાં ચીનની સેના તરફથી ઘૂસણખોરી કરવાનો મામલો સામે આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ