કોરોનાવાયરસ / રિપોર્ટમાં એવું તો શું આવ્યું કે સાઉદીની મુલાકાતેથી આવેલા આ સાંસદે પોતાને કર્યાં લોકોથી અલગ

BJP MP Suresh Prabhu in home quarantine after Saudi visit

દેશભરમાં જ્યારે કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ત્યારે હાલમા મળી રહેલા અહેવાલ મુજબ અત્યાર સુધીમાં 141 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યાં છે. કોરોના વાયરસના સંક્રમણ સંખ્યાઓમાં થઇ રહેલા વધારાને લઇને સાવચેતીના પગલા ભરવાનું શરૂ કરી દીધું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ