ચૂંટણી પંચ / સની દેઓલની લોકસભાની સદસ્યતા સંકટમાં, મળી શકે છે નોટિસ

bjp mp sunny deol election commission spending lok sabha election

પંજાબના ગુરદાસપુરથી ભાજપના સાંસદ સની દેઓલ (Sunny Deol) ની લોકસભાની સદસ્યતા પર ખતરો મંડરાઈ રહ્યો છે. સની દેઓલ પર લોકસભા ચૂંટણીમાં નક્કી કરેલી સીમા કરતા વધુ ખર્ચ કરવાનો આરોપ છે. આ મામલે ચૂંટણી પંચને કેટલાક દસ્તાવેજો પણ મળ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ