આરોપ / દેશી વેક્સિનના ટ્રાયલ સારા છતાં વિદેશીને પહેલાં મંજૂરી કેમ, ખુદ ભાજપ સાંસદનો PMOમાં ભ્રષ્ટ અધિકારીઓની ભરમારનો આરોપ

bjp mp subramanian swamy question government over choosing foreign company over indian

દેશમાં કોરોના મહામારીને લઈને સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની તૈયાર કરાયેલી કોવિશિલ્ડ વેક્સીનને ઈમરજન્સીની મંજૂરી મળી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પ્રશ્નો કર્યા છે. સ્વામીએ કહ્યું કે PMOમાં ભ્રષ્ટ અફસરોની ભરમાર છે.

બ્રેકિંગ ન્યૂઝ