ઝાટકણી / "ચપ્પલ ચાટવાના આટલા શોખ છે તો પાર્ટીમાં કેમ નથી જોડાતા" ભાજપ સાંસદે SDMને બેઠકમાં બરોબરના ખખડાવ્યા

 BJP MP slammed the SDM in the meeting

રાજસ્થાનમાં ભાજપ સાંસદે SDMને બરોબારના ખખડાવ્યા છે જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. SDM જાહેર કાર્યક્રમમાં એવું બોલ્યા હતા કે આપણા પૂર્વ સાંસદ હાલના સાંસદ કરતા વધારે સારા છે.

બ્રેકિંગ ન્યૂઝ