અકસ્માત / કાર દૂર્ઘટના બાદ BJP સાંસદ રૂપા ગાંગૂલીના દિકરાની ધરપકડ, PM મોદીને ટેગ કરી કર્યું ટવિટ

BJP MP Roopa Ganguly son rams car into wall, detained

ભારતીય જનતા પાર્ટીના સાંસદ રૂપા ગાંગૂલીના દિકરા આકાશ મુખર્જીની ધરપકડ કરવામાં આવી છે. આકાશ મુખર્જીની પોલીસે દૂર્ઘટના બાદ ધરપકડ કરી છે. આકાશ મુખર્જી પર નશામાં ગાડી ચલાવવાનો આરોપ છે. 21 વર્ષના આકાશ પર પોલીસે કેસ દાખલ કર્યો છે. જો કે આ દૂર્ઘટના બાદ રૂપા ગાંગૂલીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કરતાં ટવિટ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ