ગીરસોમનાથ / 2017માં તમે કોંગ્રેસ પસંદ કરી, હવે આવી ભૂલ કરી તો મારે પરિણામ ભોગવવું પડશે: ભાજપ સાંસદ રાજેશ ચુડાસમાની ગર્ભિત ધમકી

BJP MP Rajesh Chudasmas speech has gone viral

ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાના સંબોધનનો વીડિયો વાયરલ થયો છે. જેમાં ગત વિધાનસભા ચુંટણીમાં સાતે સાત વિધાનસભા બેઠક પર હારવાનો કાળો દાગ મારા પર છે. આથી આગામી ચુંટણીમાં હવે આવી ભૂલ કરશો નહીં તેવું સંબોધન કરતા હોવાનું વિડીયોમાં નજરે પડે છે.

બ્રેકિંગ ન્યૂઝ