રાજસ્થાન / ભારે કરી આ'તો! મનાઈ હોવા છતાં ભાજપના આ સાંસદે કર્યું એવું કામ કે પોલીસ પકડીને લઈ ગઈ, VIDEO થયો વાયરલ

 BJP MP in police custody

રાજસ્થાનમાં ભાજપના સાંસદ ડૉ કિરોડી લાલ મીણા હાલ પોલીસના સકંજામાં છે. પોલીસે ન પાડી હોવા છતા તેમણે આમાગઢ કિલ્લા પર ઝંડો લહેરાવ્યો. જેથી પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી આરંભી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ