સુરક્ષા વધી / પોલીસ પણ અમારું કશું નહીં કરી લે!... આ ખૂંખાર આતંકવાદી સંગઠને ગૌતમ ગંભીરને ત્રીજી વખત આપી ધમકી

bjp mp gautam gambhir gets third death threat from isis kashmir

ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા અને પૂર્વ દિલ્હી સંસદીય મત વિસ્તારમાંથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરને ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ