ભારે કરી / ભાજપના સાંસદનો બખેડો, મૃતકને 'શ્રદ્ધાંજલિ' આપવાને બદલે 'અભિનંદન' પાઠવ્યા!

bjp mp commented congratulation on death of former finance minister

પૂર્વ નાણામંત્રી અરવિંદ સંઘવીના નિધન પર કોઈએ એક શ્રદ્ધાંજલિ પોસ્ટ કરી હતી પરંતુ સાંસદ શ્રીએ આ શ્રદ્ધાંજલિ પોસ્ટ પરની કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાને બદલે "અભિનંદન" લખ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ