નિવેદન / પાર્લામેન્ટરી બોર્ડ પહેલા ભાજપના સાંસદે જાહેર કર્યા ઉમેદવાર, કહ્યું- 'રાધનપુરથી અલ્પેશ ઠાકોર લડશે ચૂંટણી'

BJP MP BharatSinh Dabhi MLA candidate Alpesh Thakor Radhanpur

ડીસા તાલુકાના માણેકપુરા ગામે ગામસચિવાલયના લોકાર્પણ કાર્યક્રમમાં પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર હાજર રહ્યા હતા. આ દરમિયાન પાટણના સંસદ ભરતસિંહે જાહેરમાં અલ્પેશ ઠાકોરને રાધનપુરમાં ભાજપના ઉમેદવાર જાહેર કર્યા હતા.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ