ખળભળાટ / કોરોનાગ્રસ્ત કનિકાની પાર્ટી બાદ આ દિગ્ગજ નેતા લોકસભા અને રાષ્ટ્રપતિ ભવન પણ ગયા હતા

bjp mp attended a program in rashtrapati bhavan also after kanika kapoor party corona virus

કોરોના વાયરસે દેશભરમાં કોહરામ મચાવ્યો છે. ત્યારે પ્રસિદ્ધ ગાયિકા કનિકા કપૂર પણ આ જીવલેણ વાયરસની ઝપેટ આવી ગયા છે. કનિકા કપૂરે હાલમાં જ એક પાર્ટી આપી હતી જેમાં મોટા મોટા નેતાઓ સામેલ થયા હતા. કનિકા કપૂરને કોરોના વાયરસ થયો છે તે સમાચાર મળ્યા બાદથી જ રાજનેતાઓમાં ખળભળાટ મચી ગયો છે. એવા જ એક નેતા દુષ્યંત સિંહ પણ આ પાર્ટીમાં સામેલ થયા હતા. જે બાદ દુષ્યંત સિંહ કેટલાય સમારોહમાં પહોંચ્યા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ