પશ્ચિમ બંગાળ / ભાજપના મંત્રીના પ્રહાર, 'આખલા માટે જેમ લાલ કપડું હોય તેમ મમતાની સામે જય શ્રીરામના નારા લગાવવા'

BJP MP anil vij statement on mamata banerjee shree ram chanting

કોલકાતામાં નેતાજી જયંતિ પર આયોજિત સમારોહમાં જય શ્રીરામની નારેબાજીને લઇને ભાજપ અને ટીએમસી વચ્ચે નિવેદનબાજી શરૂ થઇ ગઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ