કોરોના સંકટ / ભાજપના વધુ એક ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં, સંપર્કમાં આવેલાને ટેસ્ટ કરાવવા કરી અપીલ

bjp mls harsh sanghavi coronavirus positive

ગુજરાતમાં કોરોના વાયરસની કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જો કે કોરોના વાયરસની ઝપેટમાં હવે રાજકીય નેતાઓ પણ આવી રહ્યાં છે. ત્યારે ભાજપના વધુ એક ધારાસભ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે ધારાસભ્યેએ પોતાના સંપર્કમાં આવેલાઓને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ