ઉત્તરપ્રદેશ / છોકરાના સમ ખઈને કહો મત આપ્યો'તો...? તો જ લાઈટ આવશે, ભાજપના આ ધારાસભ્યનો વીડિયો વાયરલ થતાં ગરમાવો

BJP MLa video viral in social media

ઉત્તરપ્રદેશના શાહજહાપુરમાં ભાજપના ધારાસભ્ય વીર વિક્રમસિંહનો વીડિયો વાયરલ થયો છે. જેમા તેઓ લાઈટને લઈને ફરિયાદ કરવા આવેલા લોકોનું અપમાન કરતા નજરે પડ્યા છે. જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ