ધમકી / જ્યાં શો કરશે ત્યાં આગ લગાવી દઇશું, કોમેડિયન મુનવ્વર ફારૂકીનાં શોને લઈને ભાજપ નેતાની ધમકી

BJP MLA threatens to comedian munawar faruqui do not perform show in Hyderabad

ભાજપના તેલંગાણા ધારાસભ્ય ચેતવણી આપી હતી કે જો રાજ્ય સરકાર સ્ટેન્ડ અપ કોમેડિયન મુનાવર ફારુકીને 20 ઓગસ્ટે હૈદરાબાદમાં શો કરવાની મંજૂરી આપશે તો તેના ગંભીર પરિણામો આવશે.

બ્રેકિંગ ન્યૂઝ