ચૂંટણી / સ્ટેજ પર ભાષણ આપવાનો મોકો ન અપાતા પૂર્વ ધારાસભ્ય ચોધાર આંસુએ રડી પડ્યા

BJP MLA Ram Rattan cries on stage in Haryana

હરિયાણમાં ભાજપની વિજય સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હોડલ વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય રહેલા રામ રતનને સ્ટેજ પર બોલવાનો મોકો મળ્યો ન હતો, જે વાતથી તેઓ એટલા નારાજ થઇ ગયા કે સ્ટેર પર જ રડવા લાગ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ