Breaking News / મહારાષ્ટ્ર: એકનાથ શિંદે જૂથની સેમીફાઈનલમાં જીત, ભાજપ ધારાસભ્ય રાહુલ નાર્વેકર બન્યા નવા સ્પિકર

BJP MLA Rahul Narvekar elected as new Speaker of Maharashtra Legislative Assembly

મહારાષ્ટ્રમાં આજથી બે દિવસીય વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ થયું છે. જ્યાં સ્પિકરની પસંદગી માટે વોટિંગ થયું હતું. જેમાં ભાજપના ધારાસભ્યની જીત થઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ